ઉત્તર ગુજરાતમાં પૂરની અસર - PHOTOS | Banaskantha
છેલ્લા છત્રીસ કલાક માં ડીસા શહેર મા પડેલ અવિરત વરસાદ થી નિચાણ વાળા
વિસ્તારો મા ખૂબ પાણી ભરાઈ ગયેલ છે.અસરગ્રસ્તો ને
એસ.સી.ડબ્લ્યુ.હાઈસ્કૂલ.મા આશ્રય આપેલ છે તંત્ર દ્વારા હાલ ભોજન ની સરસ
વ્યવસ્થા કરવામાં આવેલ છે.શાળા ના સ્ટાફ અને તંત્ર દ્વારા સુંદર કામગીરી કરવા માં આવી રહી છે.ગઈકાલ સવાર થીજ શાળા માં 500 થી 700 અસરગ્રસ્તો ને આશ્રય આપવામાં આવેલ છે.- Deepak Rathod |
Deesa panthak ma bhare varsad... Pur ni sthiti ma patidar yuvano sathe anya darek samaj na yuva mitro. E jalaram mandir trust tarafa thi food peket vitaran karva sath apyo & jose purvak loko vache jai loko ne purta madad rup thaya.. |
Tantrani sakriy kamgiri |
Indian Army Stand by force |
Post a Comment