ડીસા સીટીમાં વાહનવ્યવહારની સમસ્યાને અનુલક્ષીને આ સર્વે શરુ કરાયેલ છે. નીચે આપેલી લીંક પર ક્લીક કરી આપનો અભિપ્રાય ૨૫ ડિસેમ્બર સુધીમાં જણાવવા વિનંતી છે.આપનો અભિપ્રાય ડીસા શહેરને પ્રગતિના પંથે આગળ વધારવા માટે અમુલ્ય છે. ડીસામાં રહેતા મિત્રો તેમજ સગા સંબંધીઓ સાથે share કરવા વિનંતી છે. https://goo.gl/bfpU29
Post a Comment