Flyover Bridge | Deesa Passed
Flyover Bridge | Deesa
imagination
imagination
ડીસામાં હાઇવે પર ઓવરબ્રિજ ને કેન્દ્રની મંજૂરી
રૂ.222.25 કરોડ ના ખર્ચે બનશે ઓવરબ્રિજ
વર્ષોથી ડીસા વાસીઓની હતી ઓવરબ્રિજની માંગ
3.750 કિમી લાંબો પીલ્લર બ્રિજ બનશે
નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ટેન્ડર બહાર પડાયું
ડીસા વાસીઓની ને ટ્રાફિક ની સમસ્યાથી મળશે છુટકારો
બે વર્ષમાં થઈ જશે ઓવરબ્રિજનું નિર્માણ
ડીસાના ટ્રાંફિકના જટિલ પ્રશ્નનો આવશે અંત

Post a Comment