જાણો કેવીરીતે તમે ડીસાને કોરોનાની સામે જીત મેળવવામાં મદદરૂપ થઈ શકો છો.

https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEghGIVKARheWAOmQfHysAPzXz0qCVAHhcO33w7XBwF7X7rbq8QyLWuJAqdfEUyVx9kXcRIDyYL5XTF0kv0KjbB4cLRryrh8bi-9JUdBZdHb4-CsWMWSnBt1GBYDfvd2bp3BzsoFkTfx39w/s0/2020-05-08.png
જાણો કેવીરીતે તમે ડીસાને કોરોનાની સામે જીત મેળવવામાં મદદરૂપ થઈ શકો છો.

-ડીસા બહારથી આવેલા લોકોની જાણકારી Govt./નગરપાલિકા/તાલુકા હેલ્થ/પોલીસ /મામલતદાર/પ્રાંત ઓફીસ સુધી પહોંચાડો.

-સ્વેચ્છાએ જાણકારી મોકલો અથવા તમારી *અડોશ પડોશમાં કે સોસાયટીમાં* હાલમાં બહારથી આવેલા લોકોની જાણકારી આપો.

જાણકારી મોકલવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરી
જરૂરી માહિતી ભરી submit બટન દબાવો.

જાણકારી આપતા અચકશો નહીં, જાણકારી સચોટ હોયતો જ તે મદદરૂપ થઈ શકશે.

ડીસામાં રહેતા તમારા સાગા સંબંધીઓ સુધી આ મેસેજ પહોંચાડો